ગુનો

દાહોદ કરંટ લાગતા 20 વર્ષીય યુવકનું મોત

Nageshwar Sen July 22, 2026 • 1 min read
શેર કરો:
0:00
AUDIO

કસ્બા વિસ્તારમાં રહેતા અંશ બારીયા ને લાગ્યો કરંટ ઇલેક્ટ્રોનિકસ ની દુકાન પર કામ કરતા યુવકને કરંટ લાગ્યો ગોદી રોડ સ્થિત રિલાયેબલ ઇલેક્ટ્રોનિક્સની દુકાન પર કામ કરતા સમયે કરંટ લાગતા થયો ભેભાન તાત્કાલિક 108 ની મદદથી હોસ્પિટલ ખસેડાયો ફરજ પરના તબીબોએ યુવક ને મૃત જાહેર કર્યો ઘટનાને લઈને પરિવારના લોકોમાં ગમગીની માહોલ

Comments

તમારો પ્રતિભાવ આપો

હજુ સુધી કોઈ ટિપ્પણી નથી.

Advertisement
TEST AD - SHOULD SHOW